આવકવેરા ખાતાએ રૂ.૩૨૦૦ કરોડના કૌભાંડનો ખુલાસો કર્યો છે. જેમાં ૪૪૭ કંપનીઓએ કર્મચારીઓ પાસેથી કર કાપ્યા છે પરંતુ સરકાર જેની સો ડિપોઝિટ કરી ની શકતી તેમના બિઝનેશના હિતો વધુ આગળ ધપાવાયા છે. એલટીના ટીડીએસ વિંગે આ કંપનીઓ સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે અને કેટલાક કિસ્સાઓમાં વોરંટ પણ જાહેર કરવામાં આવ્યા છે.
અપરાધીઓને આવકવેરાની ધારા કલમ હેઠળ ઓછામાં ઓછી સાત વર્ષની જેલની સજા આપવામાં આવશે. આઈટીએસ આઈપીસી વિભાગોને છેતરપિંડીના કેસમાં ઉમેરવામાં આવ્યા છે. અપરાધીઓમાં મુખ્યત્વે બિલ્ડરોનો સમાવેશ થાય છે. તેમાના એક અગ્રણી અને રાજકીય રૂપે સો જોડાયેલું છે. એક ઈન્ફ્રાસ્ટ્રકચર કંપનીએ પોર્ટ વિકાસના ભાગ‚પે થા.૧૪ કરોડનું રોકાણ કર્યું છે.
સુત્રોએ જણાવ્યું હતું કે, આઈટી સોલ્યુશન એમએનસીએ ૧૧ કરોડ રૂપિયા જમા કરાવ્યા જ ની આઈટીના અધિકારીએ જણાવ્યું હતું કે, ૪૪૭ કેસોમાં કંપનીઓએ ૩૨૦૦ કરોડ રૂપિયાનો કાપ તો લેવાયો છે પરંતુ સરકારી ખાતાઓમાં નહીં. આવકવેરા વિભાગ કર્મચારી પાસેી નહીં તેની આવકના સ્ત્રોત પાસેથી કર વસુલવા માંગે છે. કર્મચારીઓ માટે નિયમો બનાવાયા છે કે, તેમણે ૭ દિવસની અંદર જ સરકારી ખાતાઓમાં કર જમા કરાવવાનો રહેશે. તેમને પગાર ચાર કટકામાં અપાશે જે તે કંપની કર ચોરી કરશે તેમને ધારા ૨૭૬ બી આવકવેરા અધિનિયમ મુજબ ઓછામાં ઓછી ૩ મહિના અને વધુમાં વધુ ૭ વર્ષની સજા ગુના પ્રમાણે આપવામાં આવશે.