દેશની ૮૦૦ ટેકનિકલ ઈન્સ્ટિટયુટને બંધ કરવાની ફરજ પડે તેવી દહેશત છે. આ શૈક્ષણિક સંસઓનું પ્રદર્શન નબળુ રહ્યું છે. ઉપરાંત પુરતા પ્રમાણમાં એડમીશન પણ યા ની. ૮૦૦ ટેકનિકલ સંસઓમાં ૮૦ સરકારી સંસઓ હોવાનું જાણવા મળે છે.
ઓલ ઈન્ડિયા કાઉન્સીલ ઓફ ટેકનીકલ ઈન્સ્ટિટયુટ દ્વારા ૮૦૦ ટેકનિકલ સંસઓને ગત વર્ષે આ મામલે નોટિસ ફટકારવામાં આવી હતી. આ એવી સંસઓ છે જેમાં છેલ્લા પાંચ વર્ષી ૩૦ ટકા બેઠકો પણ ભરી શકાય ની. આ સંસઓને એઆઈસીટીઈ દ્વારા ૩ વર્ષનો સમય આપવામાં આવ્યો હતો. અલબત હવે પાંચ વર્ષ પૂર્ણ ઈ ગયા હોય તેમની સામે પગલા લેવાય તેવા એંધાણ છે.
અગાઉ પણ એઆઈસીટીઈના ચેરમેન અનીલ સહબુધ્ધે કહ્યું હતું કે, જે સંસઓની ૩૦ ટકાી ઓછી બેઠકો ભરેલી હશે તેમની સામે પગલા લેવાશે. આવી સંસઓને બંધ કરી દેવાશે.
અલબત આ પ્રક્રિયા તાત્કાલીક ધોરણે કરવામાં આવશે નહીં. ધીમે ધીમે સંસઓના ડિપાર્ટમેન્ટ બંધ કરવામાં આવશે.
અહીં ઉલ્લેખનીય છે કે, એઆઈસીટીઈ માન્ય ૧૦૦૬૩ ટેકનિકલ સંસઓમાં ૩૫ લાખ બેઠકો હતી. જેમાં થી માંડ-માંડ ૪૫ ૫૦ બેઠકો ભરવામાં સફળતા મળી હતી. માટે જે ઈન્સ્ટિટયુટો બેઠકો ભરવામાં નિષ્ફળ નિવડે તેની સામે તાળા લગાવવા સહિતની કાર્યવાહી કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. એઆઈસીટીઈ ટૂંક સમયમાં આ મામલે પગલા લેશે.