૧જુલાઇ લાગુ પડતુ જીએસટી લોકો માટે ખુબ લાભદાયક બન્યું છે જેમાં ટાટા મોટર કંપનીએ પહેલા વ્હીકલ અને કમર્શિયલ વાહનોની કિંમતોમાં ઘટાડો કરીયો છે.
તેમજ કંપનીએ વાહનોમાં વજન ઉઢાવનારા વાહનમાં મુખ્યત્વે ૦.૩૦%થી લઇને ૪.૨૧% સુધી કિંમત ઘટાડી છે અને પેસેંજર સર્વિસ વાહનોમાં ટાટા કંપનીએ મુખ્યત્વે ૦.૬% થી ૮.૨% સુધી કિંમતોમાં ઘટાડો કરવામાં આવી છે.
આમ ટાટા મોટર કંપનીએ છેલ્લા સમયે કમર્શિયલ વાહનોનું વેચાણમાં વધારો જોવા મળે છે. એવામાં જીએસટીના ફાયદામાં કંપનીને આ વ્હીકલ રેંજમાં પણ વધારે લાભ થઇ શકે છે.
ટાટા મોટર્સના બિઝનેસ યુનિટ હેડ ગિરિશ વાઘએ જીએસટીને દિલથી સ્વાગત કરે છે. જે ‘ વન નેશન વન ટેક્સ ’ એ ભારતની ઇકોનોમી પર પોઝીટીવ ફરકની સાથે ભારતમાં વ્યાપાર કરવા માટે સરળ બનાવે છે.