મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી વિકાસ માટે સહકાર આપ્યો
લઘુ ઉદ્યોગનાં વિકાસ માટે લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાતનાં અધ્યક્ષ હંસરાજ ગજેરા દ્વારા રેલવે મંત્રાલયનાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ખૂબજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સૌરાષ્ટ્રનો વિકાસ થઈ રીતે થાય તે વિશે માહિતી પણ મેળવી હતી.
લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાતનાં અધ્યક્ષ હંસરાજ ગજેરાએ જણાવ્યું હતુ કે, સૌરાષ્ટ્ર ખજખઊનું હબ ગણાઈ છે. એમાંપ ણ રાજકોટ કાસ્ટીંગ, ફોરજીંગ, ટનર્ીંગસ, મશીન ટુલ્સ સહિત વિવિધ ક્ષેત્ર લીડ લઈ રહ્યું છે. જામનગર,ઈલેકટ્રીકલ સુરેન્દ્રનગર મશીન ટુલ્સમાં આગળ વધી
રહ્યું છે.
મોરબી સીરામીક, ધોરાજી પ્લાસ્ટીક માટે તો આવી રીતે વિવિધ ક્ષેત્રમાં ખજખઊ સ્વનિર્ભર રીતે આગળ વધી રહ્યું છે. સરકારની વિવિધ ઈન્ડસ્ટ્રી જે કહેવાઈ છે. રેલવે, ડિફેન્સ, એરોનોટીકલ, શીપીંગ જેના યુઝ અપને પર્ચેસ થતા હોઈ છે એનો લાભ સૌરાષ્ટ્રને મળતો નથી. રાજકોટનો ઓટો સેકટર ઘણો ખરો માલ લેતા હોઈ છે. ફોરેનનાં લોકો પણ માલ લેતા છે. અને પરત પણ ફર્યો છે. તેથી
લઘુ ઉદ્યોગ ભારતી અને અન્ય સંગઠનો સાથે મળી બોન્ડીંગ કરાવિયે જેનું એક માત્ર કારણ એ છે કે લોકો રેલવે જેની સંસ્થાઓ સુધી નથી પહોચી શકતા જેના કારણે મનસુખ માંડવીયા અને મોહનભાઈ કુંડારીયાની આગેવાનીમાં રેલવેનાં મંત્રી પીયુષ ગોહેલ સાથે વાતચીત કરેલી અને રાજકોટની સ્થિતિ વિશે તેઓને માહિતગાર કર્યો હતો. અને તેઓએ રેલવેનાં સીનીયર અધિકારીઓને બોલાવી રાખ્યા અને ફળ સ્મૃતિ ‚પે રેલવેનાં સીનીયર ડાયરેકટરો રાજકોટ ઉપસ્થિત રહ્યા હતા. અને માલની આપ-લે કઈ રીતે કરવી, ટેન્ડરીંગ કેવી રીતે કરવું સહિત અનેક વિષયો ઉપર માર્ગદર્શન આપ્યું હતુ.