ઇલેકટ્રીસીટી પ્રોડક્શન, ટ્રાન્સમીશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન કંપની ટાટા પાવરે મુંબઇમાં વિખરોલીમાં ઇલેક્ટ્રીક વાહનોને ચાર્જ કરવાવાળુ પહેલું સંયંત્ર શરૂ કર્યુ છે. કંપનીએ કહ્યું કે તેમનું લક્ષ્ય એક એવું નેટવર્ક તૈયાર કરવાનું છે જે લોકોને ઇલેક્ટ્રીક વાહન અપનાવવા અને ભવિષ્યને તૈયાર કરવાનું છે આ રીતે સ્માર્ટ ચાર્જીગ સંયંત્ર ૨૦૩૦ સુધી દેશમાં પુરી રીતે ઇલેક્ટ્રીક વાહન અપવાનું લક્ષ્ય મેળવવા મદદરૂપ થશે.
કંપનીના મુખ્ય અધિકારી અને પ્રબંધ નિર્દેશક અનીલ સરાદાનાએ કહ્યું કે તેઓ ઇલેક્ટ્રીક વાહન ચાર્જીગ સંયંત્ર શરૂ કરીને ખુશી અને ગૌરવ અનુભવી રહ્યા છે.