દામનગરની હીરાબજારમાં ત્રણ જગ્યાએ તાળા તૂટયાં: પોલીસની પોલ ખોલવા જાણે એક પણ વસ્તુ ચોરાય નહીં
દામનગર શહેર માં ત્રણ જગ્યા એ તાળા તુટતાં તસ્કરો પોલીસ માટે પડકાર ફેંકતા હોય તેમ બાબરા શહેર ની ઘટના ની શાહી સુકાય નથી ત્યાં દામનગર માં ધમધમતા વિસ્તાર હીરાબજાર એકી સાથે ત્રણ જગ્યા એ તાળા તોડતા તસ્કરો ની ખાલી ખેપ સદ નસીબે કોઈ વસ્તુ ગઈ નથી પણ પોલીસ ના નાઈટ પેટ્રોલીગ ની પોલ ખોલતા તસ્કરો માટે પોલીસ સક્રિય બને તે જરૂરી છે.
દામનગર શહેર માં ત્રણ જગ્યા એ તાળા તૂટતા સ્થાનિક અગ્રણી ઓ એ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર લાઠી તાલુકા પંચાયત પ્રમુખ જનકભાઈ તળાવીયા રામજીભાઈ ઇસામલિયા રફીકભાઈ હુનાણી સહિત ના ઓ ને રજુઆત કરતા કાયદો વ્યવસ્થા ની સમીક્ષા અંગે સંકલન માં ખૂટતા સ્ટાફ ગોમગાર્ડ ની સેવા વધારવા ની માંગ કરાશે દુષ્કાળ નું વર્ષ હોય નહિવત રોજગારી થી વધતા જતા ક્રાઈમ અંગે ચિંતિત ધારા સભ્ય દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો ના વિશાળ વિસ્તાર માટે પોલીસ અને એલ આર ડી હોમગાર્ડ ની પૂરતી નિમણૂક કરવા સાથે ધારાસભ્ય ની ધારદાર રજુઆત સ્થાનિક પી એસ આઈ સાથે વાતચિત બાદ ઉચ્ચતરીય રજુઆત કરતા અગ્રણી ઓ પોતા ના મત વિસ્તાર માં તસ્કરો ના તરખાટ થી ધારા સભ્ય આક્રમક મૂડ માં આવ્યા દામનગર આવી સ્થાનિક અગ્રણી ઓ સાથે મસલત કરી હતી.