દેશ વિદેશમાં સુપ્રસિધ્ધ ” તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા” સીરીયલ ની ટીમ સોમનાથે…
10 વષઁ અને 2500 એપીસોડ પુરા કરી સોમનાથ મા પણ શુટીંગ કરેલ…
સીરીયલ ડાયરેક્ટર આશીષ મોદીને સોમનાથ પર અતૂટ શ્રદ્ધા ….
સોમનાથ મા પૂજા અચઁના કરી ધન્યતા અનુભવી હતી..
ભાગ્યે જ મળતી સફળતા ગણી તારક મહેતા સીરીયલ ના 10 વર્ષ પુર્ણ થયા તો 2500 એપીસોડ ની ખુશાલી નું કવરેજ કર્યું સોમનાથ મંદીરે..નીર્માતા આષીત મોદી એ સોમનાથ મહાદેવ ની પુજા અને ધ્વજા રોહણ કરી ધન્યતા અનુભવી…
આજ સુધી માં હાસ્ય સીરીયલે ભાગ્યેજ 10 વર્ષ અને 2500 એપીસોડ પુરા કર્યા હોય તે છે..તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા..આજે આ ખુશાલી વ્યક્ત કરતા એપીસોડ નું કવરેજ કરવા માટે નીર્માતા આષીત મોદી અને ચાલુ પાન્ડે સોમનાથ આવ્યા હતા મંદીર પરીસર દરીયા કિનારો અને મહાપુજા નું કવરેજ કરાયું હતું ત્યારે આષીતમોદી સોમનાથ મંદીરે ભાવ વીભોર જણાયા હતા અને આક્રૃપા દાદા સોમનાથ ની માની અને માર્મીક ટકોર કરતાં સોમનાથ દાદા ને પોપટલાલ નું સગપણ વહેલું થાય તેવુ દર્શકો ને જણાવ્યું હતું ..
જે તારક મહેતા સરીયલે 10 વર્ષ અને 2500 એપીસોડ પુરા કર્યા છે ત્યારે આખી ટીમ વતી સોમનાથ દાદા ને પ્રાર્થના કરું છું.અમે આપને હસવતા રહીએ ખુશી ઓ વહેચતા રહીએ.દર્શકો નો અપાર પ્રેમ અમારા પર રહે તેવી સોમનાથ દાદા ને પ્રાર્થના કરી છે.2500 એપીસોડ આજ સુધી કોઈ કોમેડી સીરીયલ ના નથી ચાલ્યા આખી ટીમ ની મહેનત અને ઈશ્વરક્રુપા થી આ શક્ય બન્યું છે મારા માટેનો પ્રેમ જેઠાલાલ પોપટલાલ કે અબ્દુલ બધા સરખા હોય છે.પરંતુ સોમનાથ દાદા ને પ્રાર્થના કરીએ કે પોપટલાલ નું વહેલું સગપણ થઈ જાય.
સોમનાથ મહાદેવના દશઁન કરી સ્વગઁ નો અનુભવ થયો .આજે 2500 એપીસોડ પુરાકરવાનો આનંદ સાથે મહાદેવના દશઁન નો લ્હાવો મળેલ જેથી પોતાની જાતને ધન્ય ગણી હતી…