કશ્મીરના પુલવામાં CRPFસી.આર.પી.એફના જવાનો પર થયેલ આત્મધાતી હુમલામાં ૪૪ જવાનો શહિદ થયા હતા.જેનાં વિરોધ પુરા દેશમાં જોવા મળી રહ્યો છે તેવામાં મોરબીના સિરામિક ઉદ્યોગે જોરદાર ફિટકાર વરસાવી છે તેને આ હુમલાના વોરોધ દર્શાવતા પાકિસ્તાન મુરદા બાદની ટાઈલ્સ બનાવી જબરજસ્ત વિરોધ કર્યો હતો. જાહેર યુરીનલમાં પાકિસ્તાન મુરદા બાદનાં સૂત્ર સાથેની ટાઈલ્સ લગાવી પાકિસ્તાન સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.
મોરબીના ટ્રાન્સપોર્ટર દ્રારા કશ્મીરનું ટ્રાન્સપોર્ટર બંધ કરવાની સાથે સિરામિક ઉદ્યોગએ પાકિસ્તાન મુરદાબાદની ટાઈલ્સ, બીલબુક બનાવી વિરોધ કર્યો હતો.પાકિસ્તાન પ્રત્યે જબરદસ્ત આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે.
Trending
- ગેલેક્સી ટોકીઝ પાસે ગેરકાયદે ખડકાયેલી 12 દુકાન પર બુલડોઝર ફરી વળ્યું
- વડોદરામાં આવેલી વિશ્વામિત્રી નદી 300 થી વધુ મગરોનું ઘર,શા માટે વહીવટીતંત્ર થોડા સમય માટે સ્થળાંતર કરવાનું વિચારી રહ્યું છે
- ઇન્ડિયા…ઇન્ડિયા…: કાલે રાજકોટમાં ભારત-આયર્લેન્ડ મહિલા ટીમ વચ્ચ. વન-ડે
- જિલ્લા – મહાનગરોના પ્રમુખનું કોકડું ગુંચવાયું: હવે અમિત શાહ નિર્ણય લેશે?
- અકસ્માતમાં 14મી માર્ચથી ‘ગોલ્ડન અવર્સ’માં ભોગ બનનારને ‘કેશલેસ’ સારવાર આપવા સુપ્રીમનું ફરમાન
- ટ્રમ્પ ખરીદવા માંગે છે આ ટાપુ દેશ, કિંમત જાણીને તમે ચોંકી જશો
- શું છે ગ્રીનલેન્ડ અને તેમાં એવો ક્યો ખજાનો છે જેને ખરીદવા માટે આતુર છે ડોનાલ્ડ ટ્રમ્પ!!!
- ચિંતા ન કરતા… ચીનમાં ફેલાયેલો એચએમપી વાઈરસ સિઝનલ છે