તામિલનાડુમાં છેલ્લાં કેટલાંક મહિનાઓથી વેદાંતાના સ્ટરલાઈટ કોપર યુનિટને બંધ કરવાની માગ સાથે સ્થાનિક લોકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે.આ વિરોધ પ્રદર્શને હિંસક સ્વરૂપ લઈ લીધું હતું. પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે થયેલી અથડામણમાં 9 લોકોના મોત નિપજ્યાં અને 30થી વધુ લોકો ઘાયલ થયા છે.
9 people killed during the protest held in Tuticorin demanding ban on Sterlite Industries, in wake of the pollution created by them #TamilNadu pic.twitter.com/a4bBQZu0yx
— ANI (@ANI) May 22, 2018
#WATCH: Clash between Police & locals during the protest held in Tuticorin demanding ban on Sterlite Industries, in wake of the pollution created by them in #TamilNadu. pic.twitter.com/s5j2dH9J8o
— ANI (@ANI) May 22, 2018
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com