ગુજરાતનાં પ્રખ્યાત શહેર અમદાવાદને ગ્રીન સિટિ બનાવવાનો પ્રયાશ. તમે વિવિધ પ્રકારનાં રોપા, રસોડા બગીચો, ટેરેસ ગાર્ડન પર નવા પ્રયોગો દ્વારા શહેરને ગ્રીન સિટિમાં સામેલ કરવાની નીતિ હાથ ધરી છે. શ્રેયસ ફાઉન્ડેશન દ્વારા ૩ – માર્ચના રોજ આ વિષે ચર્ચા કરી નવાં મૂલ્યવાન પગલાં લેવામાં આવશે.