ખંભાળીયા તાલુકાના ૫૭ જેટલા અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના ૧૬૭ જેટલા તલાટી કમ મંત્રીઓ દ્વારા સોમવારથી કામનો બહિષ્કાર કરી અચોકકસ મુદત માટે હડતાલ ઉપર ઉતર્યા છે. તેઓના યુનિયન દ્વારા તેઓના પડતર પ્રશ્ર્ન અંગે બે વખત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેથી ગુજરાત સરકાર તેમના પ્રશ્ર્નોથી વાકેફ હોવા છતાં એ પ્રશ્ર્નોને હાથમાં લેવામાં આવતા નથી. આંદોલનકારીઓ દ્વારા આ સાથે જુદા જુદા આંદોલાત્મક કાર્યક્રમ આપવામાં આવનાર છે. એક દિવસ બાદ સરકારને સતબુઘ્ધિ પ્રાપ્ત એ માટે સત્યનારાયણ ભગવાનની કથા પણ કરવામાં આવનાર છે.
Trending
- જો..જો હોટલના રૂમમાં લગાવેલ આ વસ્તુ લાઈટ નથી પણ સ્પાય કેમેરા છે
- ભારતની એવી જગ્યાઓ જેની મુલાકાત લેવા પરવાનગી જરૂરી, જાણો કારણ
- હાડકાંમાંથી ‘કટ-કટ’નો અવાજ આવે છે..?
- સૂતા પહેલા ગોળ+ગરમ પાણીના આ નુસખાથી ગંભીર બીમારીઓ થશે છુમંતર
- શું તમે પણ કાશ્મીરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો? તો આજે જ લિસ્ટમાં સામેલ કરો આ પ્રવૃત્તિ
- ‘માવા’ લવર્સ દાંત સાફ કરવા હોઈ તો આ વાંચી લો
- કેવી રીતે ટોપિક X પર રાતોરાત ટ્રેન્ડ કરવા લાગે છે..!
- તમારા બાળકને મજબુત બનાવવા દરરોજ પીવડાવો આ સ્મૂધી