ડાયાબિટીસ ધરાવતા દરદીઓના લોહીમાં શુગરનું પ્રમાણ વધેલું હોય છે. વધારાની શુગરને કારણે જે રક્તવાહિનીઓમાં લોહી વહે છે. એની દીવાલો ડેમેજ થાય છે તા રક્તવાહિનીઓ કડક અને સાંકડી ઈ શકે છે.
આ બદલાવને કારણે આખા શરીરમાં લોહી પહોંચાડવા માટે હૃદયને વધુ જોરી પમ્પિંગ કરવુંપડે છે. ઓસ્ટ્રેલિયાના રિસર્ચરોનું કહેવું છે કે જો ડાયાબિટીસના દરદીઓ બ્રિસ્ક વોક લેતા રહે તો તેમની રક્તવાહિનીઓ સ્વસ્ રહી શકે છે અને હાર્ટની તકલીફ વાની શક્યતાઓ ઘટે છે.