શરીરના સ્વાસ્થ્ય માટે વિટામીન ખૂબ જ જરૂરી છે. આજની દોડભાગ ભરેલી લાઇફ સ્ટાઇલમાં અપૂરતા આહારના કારણે અનેક સમસ્યાઓ સર્જાય છે ત્યારે પોષક તત્વોથી ભરપૂર આહાર લઇને સ્વાસ્થ્યલક્ષી દરેક સમસ્યાઓ નિવારી શકાય છે.  તેથી જ શરીરને સારા સ્વાસ્ય માટે વિટામિનની જેમ આયર્ની ભરપૂર આહાર લેવો જરૂરી છે. ભોજનમાં આર્યનની જરૂરિયાત મુજબ માટે ખોરાક લો. આર્યનનાં ઓછા પ્રમાણી એમોનીય પણ થઇ શકે છે.

શરીરમાં આર્યનના ઘટાડાથી થાક વધુ લાગે છે. તેમજ કોશિકાઓ સુધી ઓક્સિજન નથી પહોંચી શકતો, જેનાથી શરીરને જરૂરી માત્રામાં ઉર્જા મળતી નથી. સામાન્ય રૂપમાં સીડી ચઢવાથી શ્વાસ ચઢવો, કસરતી થાક લગાવું, હદયનાં ધબકારા વધવા, માાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો, ચિંતા, વાળ ખરવા, નખ ઝાંખા થવા વગેરે આર્યનનું શરીરમાં ઘટાડા યાના લક્ષણ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.