રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના ઉપલાકાઠા વિસ્તારમાં ભગવતીપરા શેરી ૧ માં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં ડુપ્લીકેટ મસાલાની ફેક્ટરી પકડી પાડવામાં આવેલ છે. વિવિધ ખાઘ પદાથો તેમજ વાનગીઓમાં નાખવામાં આવતા મસાલાઓનું આ ફેક્ટરીમાં ઉત્પાદન કરવામાં આવતું હતું. તેમજ આ ખાઘ પદાર્થમાં ભેળસેળ પણ કરવામાં આવતું હતું.વધુમાં આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યુ કે, ખાઘ મસાલાઓમાં કેરમ રમવા માટે કેરમ બોર્ડમાં નાખવાનામાં આવતા પાવડરની ભેળસેળ કરવામાં આવતી હતી. આરોગ્ય વિભાગ દ્વારા ૨૦૦ કિલો ખાઘ પદાર્થનો નાશ કરી દેવામાં આવ્યો છે. તેમજ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
Trending
- 2025ની વિધાનસભાની ચૂંટણીને લઇ AIADMK સાથે ગઠબંધન કરતુ ભાજપ!!!
- સુરતની પ્રાથમિક શાળામાં એડમિશન માટે ઘસારો
- જામનગરના સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમની સીમાચિહ્ન રૂપ અને અસરકારક કામગીરી
- જમ્મુ-કાશ્મીર: કિશ્તવાડમાં જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર સહિત ત્રણ આતંકી ઠાર
- ભુરખિયા હનુમાન મંદિરે હર્ષોલ્લાસ સાથે હનુમાન જન્મોત્સવની ઉજવણી
- ‘થાલા ફોર અ રીઝન’ પાછળની કહાની શું છે..!
- પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત સગર્ભા માતાનો હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો
- ચૈત્રી પૂનમે અંબાજીમાં માઇ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું