your life

તારી જિંદગી ખરાબ કરી નાખવી છે...પત્ની અને સાસરિયાની ધમકીથી મહેશ વીંઝુડાનો આપઘાત

રિસામણે રહેલી પત્નિ હેતલ, સાળા કમલેશ અને વિમલ તેમજ સસરા કરસનભાઇ બાટાના ત્રાસથી મરી જવા મજબૂર : સ્યુસાઇડ નોટના આધારે યુનિવર્સિટી પોલીસમાં નોંધાતો ગુનો તારી જિંદગી…