21મી સદીનું વિશ્વ ભારતને વિશ્વગુરૂ માનીને જ ચાલશે… દાયકાઓ પૂર્વે થયેલી આગાહી હવે અક્ષરસ: સત્ય પુરવાર થતી જતી હોય તેમ 21મી જૂનને વિશ્વમાં ભારતીય પુરાતન પરંપરા…
yoga
પ્રાણાયામ, આસનથી મનુષ્યની શારીરિક માનસિક, આર્થિક, સામાજીક તથા આઘ્યાત્મિક ઉન્નતિ થાય છે યોગ એ જ કલ્યાણ, યોગ ભારતીય સંસ્કૃતિની ધરોહર છે ભસ્ત્રિકા પ્રાણાયામથી ફેફસા તથા ભ્રામરી…
હિતેશ રાવલ, સાબરકાંઠા: આજે 7માં વિશ્વ યોગ દિવસની માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ભારતની સાંસ્કૃતિમાં યોગ આદિકાળથી ચાલ્યો આવે…
આજે 7મા આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધિત કર્યો છે. વડાપ્રધાને કહ્યું આજે જ્યારે આખો દેશ કોરોના…
કોવિડ-19 ના લીધે લોકોના ધંધા-રોજગાર ઉપર ખુબ જ માઠી અસર પહોંચી છે. લોકો ઘરે રહીને હતાશા, ડિપ્રેશન કે અનેકવિધ બિમારીના શિકાર બન્યા છે. લોકોની હાલત પાંજરામાં…
સિઘ્ધિયોગ એક વિશાળ મહાસગાર છે, ધ્યાન મંત્ર જાપ, સંકિર્તન વગેરે સાગરના જળની અંજલીઓ છે ગુરૂએ બતાવેલા માર્ગે મનની શુઘ્ધિ કરવી જોઇએ બાકીના શબ્દોનું તાત્પર્ય એ કે…
પ્રાર્થના, ધ્યાન, જપ, નિ:સ્વાર્થ સેવા વગેરે આધ્યાત્મિક પ્રવૃત્તિઓ દરેકને પ્રશ્ર્ન થાય કે આધ્યાત્મિક ક્રિયાઓ એટલે શું ? તો આધ્યાત્મિક ક્રિયાઓમાં પ્રાર્થના, ધ્યાન, જાપ, નિ:સ્વાર્થ સેવા વગેરેનો…
કોરોના ફેફસાને અસર કરે છે, તેનું સંક્રમણ શરીરમાં ફેલાતા ઓક્સિજન લેવલ ઘટવા લાગે છે: શ્ર્વાસ એ જ જીવન પ્રાણવાયુ એક માત્ર જીવન ટકાવવા માટે જરૂરી કોરોનાના…
આયુર્વેદ, યોગ, નેચરોપેથી, યુનાની, સિઘ્ધા, હોમિયોપેથી જેવી વિવિધ ચિકિત્સા પઘ્ધતિઓને જાળવવા તેમજ સ્વાસ્થ્ય પ્રત્યે લોક જાગૃતિ લાવવાનો સરકારનો પ્રયાસ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(ઠઇંઘ) દ્વારા 7 એપ્રિલના દિવસને…
ગુજરાત યોગાસન સ્પોર્ટસ એસોસીએશન આયોજીત રાજયકક્ષાની સ્પર્ધામાં રમતવીરોએ ડંકો બનાવ્યો હતો. જેમાં અલગ અલગ કેટેગરીમાં 18 રમતવીરોની પસંદગી થઇ છે. આ રમતવીરો રાષ્ટ્રીય કક્ષાની યોગાસન સ્પર્ધામાં…