Year End 2024

Year End 2024: આ વર્ષે લોન્ચ થયેલા ઇન્ટરેસ્ટિંગ બાઈક્સ વિશે જાણો છો...?

વિશ્વની પ્રથમ CNG બાઇક બજાજ ફ્રીડમ 125 લોન્ચ કરવામાં આવી છે. બજાજ પલ્સર N125 નવી ડિઝાઇન અને સુવિધાઓ સાથે લોન્ચ. BSA એ ગોલ્ડ સ્ટાર 650 દ્વારા…