Yeah

અરે વાહ... બીજા નાના ચાંદા મામા 29 સપ્ટે.થી 25 નવે. સુધી આકાશમાં દેખાશે

2024 પીટી ફાઈવ નામની લઘુ ઉલ્કા ચાંદામામાના નાનાભાઈ બનીને સવા મહિના સુધી આકાશમાં ચમકશે ચલો દિલદાર ચલો ચાંદ કે પાર ચલો.. ચાંદા મામા દૂર સે.   જેવા…