તેના લોહીનો કલર લાલ નહીં પણ વાદળી હોય છે : વિશ્વમાં તેની ત્રણસોથી વધુ પ્રજાતિ જોવા મળે છે, તે સૌથી વધુ બુદ્ધિશાળી જળચર હોવાનું મનાય છે…
world
IAF દિવસ 2024 : ભારતીય વાયુસેના દિવસ દર વર્ષે 8 ઓક્ટોબરે વાયુસેનાના બહાદુર પુત્રોના સન્માનમાં ઉજવવામાં આવે છે જેમણે દેશ માટે પોતાનું જીવન બલિદાન આપ્યું હતું.…
ઉદઘાટન પ્રસંગે અનંત અંબાણી, મરે ઓકિનકલોસ રહ્યા ઉપસ્થિત: ભારતમાં 5000 ચાર્જિંગ પોઈન્ટસ થયા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઇએલ)ના ડાયરેક્ટર અનંત મુકેશ અંબાણી અને બીપીના સીઇઓ મરે ઓકિનક્લોસે …
ભુત, ચુડેલ ડાંકણ, આત્માનું અસ્તિત્વ હોવાની વાત આ સદીમાં કરવામાં આવે તો ભાગ્યે જ કોઇ હશે જેને વિશ્વાસ આવે પરંતુ જો એમ કહેવામાં આવે કે દુનિયામાં…
રાજકોટ બનશે રામકોટ દેશ-વિદેશમાંથી પણ 10,000 જેટલા રામકથા પ્રેમીઓ ઉમટી પડશે: તૈયારીઓને અપાતી આખરી ઓપ રાજકોટમાં 12 વર્ષ પછી વૃદ્ધો અને વડીલોનાં શુભાર્થે પૂ.મોરારિબાપુની વૈશ્વિક રામકથાનું…
એક્ઝિબિશનમાં યુ.એસ.એ., જર્મની, નેધરલેન્ડ સહિતના 14થી વધુ દેશોના મશીન ટુલ્સ અને મધર મશીનરીના ઉત્પાદકો ભાગ લેશે પ્રદર્શન થકી એક છત નીચે માર્કેટીંગ, નવી ટેકનોલોજી સંશોધન અને…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ દિવસના અમેરિકાના પ્રવાસ દરમિયાન ન્યુયોર્કમાં ભારતીય સમુદાયને કર્યો સંબોધિત ઙઞજઇંઙના સૂત્રને અપવાની ભારત વિકસિત બનશે, પી એટલે પ્રોગ્રેસિવ ઈન્ડિયા, યુ એટલે અનસ્ટોપેબલ…
ભારતમાં એવા ઘણા શહેરો છે, જે માત્ર તેમના નામથી જ નહીં પરંતુ તેમના કામ અને ઈતિહાસથી પણ ઓળખાય છે. દેશના ઘણા શહેરોના નામ ચોક્કસ રંગોના આધારે…
Jamnagar: ગણેશ મહોત્સવને લઈ ઠેર ઠેર ગણપતિજીના પંડાલો બનાવાયા છે. જ્યાં ધાર્મિક ભક્તિ ભાવ સાથે આરતી, અન્નકૂટ સહિતના કાર્યક્રમો ઉજવાય રહ્યા છે. ત્યારે શ્રી દગડુંશેઠ ગણપિત…
રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા અઠવાડિયાથી પડી રહેલા વરસાદને કારણે મગફળી, બાજરા, જુવાર અને કપાસના પાકને નુકસાનની શક્યતા રાજ્યમાં તાજેતરમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં થયેલી અતિવૃષ્ટિના…