World Meditation Day

સમાજને ધ્યાનમગ્ન બનાવવા શનિવારે  ઉજવાશે વિશ્ર્વધ્યાન દિવસ

હવે 21મી ડિસે. એટલે વિશ્ર્વ ધ્યાન દિવસ ગુજરાત રાજય યોગ બોર્ડ, હિમાલયન સમર્પણ ધ્યાન યોગ કેન્દ્ર આત્મીય યુનિ.ના સહિયારા પ્રયાસથી ‘પ્રથમ  વિશ્ર્વ ધ્યાનદિન’ની ઉજવણી કરાશે ‘અબતક’…