મીડિયા ઇવેન્ટ દરમિયાન ભૂકંપનો આંચકા બાદ પણ જેસીંડા વેલિંગટને બ્રિફિંગ ચાલુ રાખ્યું ન્યુઝીલેન્ડના પીએમ જેસિંડા વેલિંગ્ટનમાં રસીકરણ પ્રમાણપત્ર જારી કરી રહ્યા હતા. આ મીડિયા ઇવેન્ટનું ટીવી…
WOMAN
પુત્રને ઓનલાઇન અભ્યાસ માટે મોબાઇલ લઇ આપવાની તકરારે શ્રમીક પરિવારનો માળો વિખીં નાખ્યો ન્યૂ રાજદીપ સોસાયટીમાં રાત્રે બનેલી ઘટના : ઘરમાં એક જ મોબાઇલ હોય પતિ-પત્નિ…
કાર્યકારી અધ્યક્ષ પદેથી ડો.નિમાબેન આચાર્યનું રાજીનામુ: સોમવારે થશે વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી ભુજના ધારાસભ્ય ડો.નિમાબેન આચાર્ય ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ બનશે. તેઓએ વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ પદેથી…
અબતક, અમદાવાદ ગુજરાત હાઈકોર્ટે એક પુરુષને તેની પત્નીને 1500 રૂપિયા મુસાફરી અને ભોજન ભથ્થું ચૂકવવાનો આદેશ આપ્યો છે. પતિએ છૂટાછેડા માટે ઉના કોર્ટમાં અરજી કરી હતી…
અબતક,રાજકોટ કોઈ મોબાઈલ કે સોશિયલ સાઈટ હેક કરે તે ડર કરતા વઘુ ડર યુવતીઓને પરિવારના સભ્યો દ્વારા થતા મોબાઈલ ચેકીંગથી ડર લાગતો હોય છે. મોટાભાગની મહિલાઓને…
108 સ્પર્ધક બહેનો એ ભાગ લીધો વિજેતા બહેનોને ઇનામ અને સર્ટીફીકેટ આપવામાં આવ્યા શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્યના માર્ગદર્શન…
મહિલા ટ્રકના ટાયરમાં ફસાતા મહામહેનતે બહાર કઢાઈ : ટ્રકનો સામાન રોડ પર રેલમછેલમ રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે ભંગાર ભરેલા ટ્રકે એક મહિલાને હડફેટે લીધી હતી. અને ટ્રક સર્વિસ રોડ પર ચડી ગયો હતો અને મહિલાનો બચાવ કરી તેણીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ અંગે મળતી માહિતી મુજબ રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક ભંગાર ભરેલી ટ્રકે મહિલાને હડફેટે લીધી હતી. જેમાં મહિલા ટ્રકના ટાયર નીચે ફસાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. અને લોકોમાં અફરાતફરી મચી હતી બાદ આ બનાવની જાણ ફાયરબ્રિગેડને થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જવાનોએ મહામહેનતે મહિલાને બહાર કાઢી હતી અને તેણીને પોલીસ વાનમાં જ ખાનગી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવી છે.ટ્રક ડ્રાયવર બ્રેક ફેલ થયા હોવાથી અકસ્માત સર્જાયો તેવું પોલીસ સમક્ષ રટણ કરી રહ્યો છે
અફઘાનના જંગલરાજ ઉપર વિશ્વ તૂટી પડશે ? ધર્મ જનુનીઓને જેહાદના નામે ધરતી ઉપર જન્નત સોંપવા તાલિબાનોએ ઇમામ અને મુલ્લાઓને કિશોરીઓ તથા મહિલાઓનું લિસ્ટ બનાવવા સૂચના આપી…
શહેરમાં રખડતા પશુના આતંકની કોઈ નવી વાત નથી. ત્યારે ગઈકાલે વધુ એક શહેરીજનો રખડતા ઢોરના આતંકનો ભોગ બન્યા હોવાનો વીડિયો સામે આવ્યો છે. રખડતી ગાયે એક…
રાજકોટ જીલ્લા ભાજપા મહિલાની પ્રથમ પરિચય બેઠક યોજાઇ હતી. આ તકે રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયાએ તેમના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, પંડિત દિનદયાળ ઉપાધ્યાયના મંત્રીને…