Wintervava

Screenshot 5 18

પાંચ દિવસ માટે 100થી વધુ વેડીંગ સ્ટોલ્સ ધમધમશે: લાખોની જનમેદની ઉમટશે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના મહાનુભાવોના હસ્તે એકસપોનું ઉદઘાટન: ફેશન શો અને બેન્ડનો પણ જલસો…