કચ્છના ભચાઉમાં ભૂકંપનાં ૪ અને સુરેન્દ્રનગરમાં ૨ આંચકા અનુભવાયા છેલ્લા ઘણા સમયથી રાજ્યભરમાં અવાર નવાર ભૂકંપનાં આંચકા અનુભવાઈ રહ્યા છે. ઠંડીનો પણ કહેર યથાવત રહેતા ભૂકંપ…
winter
બર્ફીલા પવન ફુંંકાવાથી લઘુત્તમ તાપમાનનો પારો ગગડયો, નલિયાનું ૭ ડિગ્રી તાપમાન સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ફરીથી ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યભરમાં આજે…
રાજકોટનું ૧૦.૬ અને નલિયાનું ૬.૫ ડિગ્રી લઘુત્તમ તાપમાન: સૌરાષ્ટ્રમાં સુસવાટા મારતાં ઠંડા પવનો: ફરી કડકડતી ઠંડીનો ચમકારો અનુભવાયો સૌરાષ્ટ્રમાં ફરીથી ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. સૌરાષ્ટ્ર…
નલિયાનું ૫.૪ ડિગ્રી, ડીસાનું ૯.૬ ડિગ્રી અને રાજકોટનું ૧૦.૨ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છેલ્લાં અઠવાડિયામાં હાર્ડ થીજવતી ઠંડી બાદ ગઈકાલથી ઠંડીમાં લોકોને આંશિક રાહત મળી છે.…
આમતો શિયાળો એટલે તંદુરસ્ત ઋતુ ગણાય પરંતુ ઠંડી ને લીધે કાન નાક તથા ગળા ના રોગો આ ઋતુ માં વ્યાપક રીતે વધી જાય છે.તો ચાલો જાણીએ…
લઘુતમ તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રીનો વધારો: ૨૩ જાન્યુઆરીથી ઠંડીનો વધુ એક રાઉન્ડ અનુભવાશે ઉતર ભારતમાં થઈ રહેલી સતત બરફવર્ષાનાં કારણે રાજકોટ, અમરેલી સહિત સૌરાષ્ટ્રભરમાં કાતિલ…
રાજયનાં ૧૪ શહેરોનું લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રી કરતા પણ નીચું રાજયમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી લોકોને કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. દક્ષિણ રાજસ્થાનમાં સર્જાયેલા સાયકલોનીક સરકયુલેશનનાં…
રાજ્યના ૮ શહેરોનું લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રી કરતા નીચું નોંધાયું સમગ્ર રાજ્યમાં ઉત્તર ભારતના પવન ફરી વળતા કડકડતી ઠંડીનો લોકોએ અનુભવ કર્યો છે. આગામી પાંચ દિવસ…
સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. જમ્મુ કાશ્મીરમાં અને ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા થઈ રહી છે.જેની અસરના કારણે રાજ્યમાં ઠંડીનો પારો ગગડવાની સંભાવના…
૧૦ જાન્યુઆરી સુધીમાં વરસાદની શક્યતા: ૧૪મી જાન્યુઆરીએ વાદળછાયું વાતાવરણ રહેશે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ઠંડી અચાનક ગાયબ થઈ ગઈ છે. રાજ્યના તમામ શહેરોમાં ઠંડીનો પારો ૪ થી…