Wi-Fi facility

રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્યકક્ષાએ ડિજિટલ સાક્ષરતા વધારવા નવતર અભિગમ

રાજ્યભરમાં ગ્રામ્ય કક્ષાએ વિલેજ વાઈ-ફાઈ પ્રોજેક્ટ અંતર્ગત Wi-Fi સુવિધાની સમયમર્યાદા 30 મિનિટથી વધારીને એક કલાક કરાઈ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં ડિજિટલ સેવાઓનો વ્યાપ વધારવા…