Wherever

જ્યાં ભણ્યો ત્યાં કામ કરવાની તક મળી, પ્રજા માટે મારા દરવાજા હમેંશા ખુલ્લા રહેશે: તુષાર સુમેરા

રાજકોટ મહાનગરપાલિકાના 34માં કમિશનર તરીકે ચાર્જ સંભાળતા તુષાર સુમેરા: અધિકારીઓ સાથે બેઠક યોજી: એક ટીમ બની કામ કરી શહેરીજનોને સર્વોત્તમ આપવાના પ્રયાસો કરીશું: નવ નિયુક્ત કમિશનરનો…