માલગાડીના ૨૧ રેકના લોડીંગથી એક જ દિવસમાં ૯.૬૦ કરોડની જંગી આવક પશ્ચિમ રેલ્વેના રાજકોટ ડિવિઝને વર્તમાન વૈશ્વિક રોગચાળાની કટોકટી હોવા છતાં ચાલુ નાણાકીય વર્ષમાં એક જ…
Western Railway
પશ્ચિમ રેલ્વેના ઝોનલ હેડ કવાર્ટર અને તમામ વિભાગોમાં નવા રચાયેલા બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ એક પછી એક સફળ કાર્ય કરી રહ્યા છે. આ જ ક્રમમાં રાજકોટ વિભાગના…
બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટની અનોખી પહેલ રાજકોટ ડિવિઝનને સ્પેશિયલ ટ્રીપ દ્વારા ૪.૧૬ લાખની આવક પશ્ચિમ રેલ્વેએ બિઝનેશ ડેવલપમેન્ટ યુનિટ (બિડીયુ)ને ચેનલ અને ડિવીઝનમાં વિભાજીત કરવામાં આવ્યુ છે.…
પશ્ચિમ રેલ મંડળ દ્વારા આજથી ૩૦ સપ્ટેમ્બર સુધી સ્વચ્છતા પખવાડીયુ કોવિડ-૧૯ દરમિયાન આ પંદર દિવસ દરમિયાન સોશ્યિલ ડિસ્ટન્સનું પાલન કરીને આ અભિયાન ચલાવવામાં આવશે. રાજકોટ વરિષ્ઠ…
લોકડાઉનના મુશ્કેલ પડકારો વચ્ચે ટે્રનોનુ આવાગમન ગુડ્સ ટ્રેનોથી ૩૫.૨૭ કરોડની આવક પશ્ચિમ રેલ્વે દ્વારા કોરોના વાયરસને કારણે જાહેર કરાયેલ સંપૂર્ણ લોકડાઉન અને વર્તમાન દૃશ્ય દરમિયાન પરિવહન…
પશ્ચિમ રેલ્વે રાજકોટ મંડળના રેલ પ્રબંધક પરમેશ્ર્વર ફુંકવાલે વેબીનારના માધ્યમથી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યુ હતુ કે રાજકોટ મંડળ દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા અનેક અસરકારક પગલાંઓ લેવાયા છે.…
પશ્ચિમ રેલવેનાં ઝોનલ હેડ કવાર્ટર અને તમામ વિભાગોમાં રચાયેલા બિઝનેસ ડેવલોપમેન્ટ યુનિટ ટ્રાન્સપોર્ટેશન માટે નવા ગ્રાહકોને આકર્ષિત કરવાનું ઉતમ કાર્ય કરી રહ્યા છે. આ જ ક્રમમાં…
મહાપ્રબંધક આલોક કંસલ દ્વારા અભિયાનની શરૂઆત: ૧૮૨૫૬ પ્રતિ ભાગીઓનું ૭૩,૭૮૨ કીમીનું વોકિંગ-રનિંગ ભાતીય રેલવેની પહેલ પર પશ્ચિમ રેલવે દ્વારા ફિટ ઇન્ડિયા ફીડમ રન અભિયાનની શરુઆત કરવામાં…
કોરોના મહામારીના કારણે પ્રતિબંધિત પરિવહનમાં અતિઆવશ્યક સામગ્રી પુરા દેશમાં ઉપલબ્ધ કરાવી ગૌરવનીવાત છે કે પશ્ચિમ રેલવે દ્વારા અતિઆવશ્યક સામગ્રી પણ, જરૂરી દવાઓ અને મેડિકલ સામાનો પણ…
છેેલ્લા ચાર મહિના દરમિયાન ઇ-ફાઇલોમાં છ ગણો અને ડિજિટલ પ્રાપ્તિઓની સંખ્યામાં નવ ગણો વધારો રેલવેના વપરાશકર્તાને સિસ્ટમના ઉપયોગમાં મદદરૂપ બનવા હેલ્થ ડેસ્ક શરૂ લોકડાઉન અને ઓફીસોમાં…