weighing

પૃથ્વી પર સૌથી મોટી ગરોળી ‘કોમોડો ડ્રેગન’, જેનું વજન 150 કિલો-લંબાઈ 10 ફૂટની !

વિશ્ર્વ ગરોળી દિવસ એન્ટાર્કટિકા સિવાય દરેક ખંડમાં ગરોળી જોવા મળે છે. તે ખોરાકમાંથી પાણી શોષી લેતી હોવાથી તેને પાણીની નજીક રહેવાની જરૂર નથી: ગરોળીની ઘણી  પ્રજાતિઓ…