લગ્ન પરંપરા અને સામાજિક જવાબદારી શોખ અને માભો પાડવાનું માધ્યમ બને ત્યારે કેટલાક અનર્થ સર્જાય છે, એક દંપતીને હવામા લગ્ન કરવાનો શોખ જાગ્યો ચાર્ટર પ્લેન બંધાવ્યું…
Wedding
વિસાવદરના લીમધ્રામમાં લગ્નપ્રસંગમાં બિનબુલાએ બારાતી ત્રાટકયા 50થી વધુ મહેમાનો એકઠા થતા પોલીસે વરરાજા, ક્ધયાના પિતા, ગોર મહારાજ, રસોયા અને ફોટોગ્રાફર સહિતની ધરપકડ હાલમાં કોરોના સંક્રમણને અટકાવવા…
હિતેશ રાવલ,સાબરકાંઠા: દેશભરમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે અને તકેદારીના ભાગ રૂપે સરકાર દ્વારા તમામ પ્રકારના પ્રયોસો કરવામાં આવી રહી છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના અમરાપુર…
બહુ લોકોના કોલ અને મેસેજ આવ્યા છે, થાકી ગયો : ઋષભ રૂપાણી મે મહિનામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના પુત્રનું લગ્ન હોવાના કારણે સરકારે લોકડાઉન કર્યું નથી. આ…
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને સંજના ગણેશન છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર છવાયેલા હતા. બૂમરાહના ચાહકો કઈક સારા સમાચારની આતુરતાથી રાહ જોઈ રહ્યા…
હિન્દુ ધર્મમાં લગ્નની પરં૫રાની જે પઘ્ધતિ છે તે પ્રમાણેની રીત વિશ્ર્વમાં એક પણ ધર્મમાં નથી. ત્રેતા યુગમાં ભગવાન રામ અને દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન…
કોટડા સાંગાણીના રામોદમાં યોજાયેલ ‘ચમત્કારથી ચેતો’ કાર્યક્રમમાં પોલીસની સરાહનીય કામગીરી રાજકોટ જિલ્લાના કોટડા સાંગણી તાલુકાના રામોદ ગામના સ્મશાનમાં નવદંપતિને ઉતારો આપી, ભૂતડાઓના ફૂલેકા સાથે અભિવાદન, શુભ-અશુભ…
રિનોવેશનની કામગીરી થોડા દિવસ માટે મુલતવી રાખો: કોંગ્રેસે અરજદારોને સાથે રાખી કરી રજૂઆત શહેરના વિજય પ્લોટ વિસ્તારમાં આવેલા મહાનગર પાલિકા સંચાલિત અવંતિબાઈ લોધી હોલમાં રિનોવેશનની કામગીરી…
પ્રત્યેક સ્ત્રી-પુરૂષ માટે લગ્ન સંસ્કાર બાદ સુમેળભર્યા જીવન નિર્વાહ માટે આ વિધિ આર્શીવાદરૂપ અગ્નિની સાક્ષીએ ચોરીએ ચડેલા દંપતિને ધુમાડાના ગોટા પરિપકવ કરતા હોવાની લોકવાયકા દંપતિના જીવન…
સ્ત્રી અને પુરૂષના લગ્નની ઉંમરમાં રહેલા તફાવતને દૂર કરવા સુપ્રીમમાં કરાઈ અરજી સ્ત્રી-પુરૂષના લગ્નની ઉંમર ફરીવાર નક્કી કરવી પડે તેવી પરિસ્થિતિ નિર્માણાધીન થઈ છે. પરિવર્તન એ…