વેરાવળમાં ૬ ઇંચ, તાલાલામાં ૪ ઇંચ, કોડિનારમાં સાડા ત્રણ ઇંચ, ગીર ગઢડામાં ૩ ઇંચ અને ઉનામાં ૧ ઇંચ વરસાદ: આજે પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી …
Weather
સમી સાંજે રાત જેવું ઘનઘોર અંધારૂ છવાયું મેઘરાજા રાજકોટવાસીઓની ભૂખ ભાંગશે તેવા વાતાવરણ વચ્ચે માત્ર ૧૫ મિનિટ હેત વરસાવી વરૂણદેવે વિરામ લીધો: સવારથી ઝરમર વરસાદ …
લોધિકામાં સાડા ત્રણ ઇંચ, કોટડા સાંગાણીમાં અઢી ઇંચ, ધોરાજીમાં ૨ ઇંચ, જસદણ અને વિંછીયામાં દોઢ ઇંચ, ઉપલેટા, પડધરી, રાજકોટ અને જેતપુરમાં ૧ ઇંચ વરસાદ અબતક,…
દશ્ર્ચિમ-પશ્ર્ચિમ મધ્ય પ્રદેશમાં લો-પ્રેશર અને મોનસુન ટ્રફ નોર્મલ પોઝિશનથી દક્ષિણ તરફ જેની અસર તળે રાજયમાં સાર્વત્રિક વરસાદ ખાબકશે: અમૂક સ્થળોએ ભારે વરસાદની સંભાવના બંગાળની ખાડીમાં શનિવારે…
અબતક, રાજકોટ વરસાદની સિઝન આવે ત્યારે વાયરલ ઈન્ફ્ેક્શરનના કેસીસ વધી જાય છે. તાવ,શરદી, ખાંસી, ઉધરસ વિગેરે ઋતુજન્ય સમસ્યાઓમાં વધારો થાય છે. આવા સંજોગોમફાં સમયસર યોગ્ય સારવાર…
બંગાળની ખાડીમાં સર્જાયેલુ લો-પ્રેશર વેલમાર્કમાં પરિવર્તીત થઈ સૌરાષ્ટ્ર તરફ સરકયુ: ભાવનગર, અમરેલી, બોટાદ અને રાજકોટ, ગીરસોમનાથ, જૂનાગઢ જિલ્લામાં સવારથી ધોધમાર વરસાદ રાજકોટમાં મેઘાવી માહોલ વચ્ચે વાતાવરણ…
રાજકોટ ડેરી ૧૧ સપ્ટેમ્બરથી દુધ મંડળીઓને પ્રતિ કિલો ફેટના રૂ . ૭૦૦ ચુકવશે રૂ . ર૦ ભાવ વધવાથી સંઘ મહિને દૂધ ઉત્૫ાદકોને રૂ . ૧.૫૦ કરોડ…
ભારત ઋતુઓનો દેશ છે. કારતકથી આસો બાર મહિના વિવિધ ઋતુઓ સાથે માનવહૈયા પણ મલકાય છે: ઋતુકલ્પનો વૈભવ જ આપણું જીવન છે 60 દિવસની એક ઋતુ મુજબ…
આજે છૂટાછવાયા વિસ્તારો હળવાથી મધ્યમ વરસાદની આગાહી: દ્વારકામાં અઢી ઈંચ, અબડાસામાં દોઢ ઈંચ, કલ્યાણપૂરમાં સવા ઈંચ વરસાદ: રાજયનાં 156 તાલુકામાં વરસાદ અબતક,રાજકોટ સાયકલોનિક સરકયુલેશનની સિસ્ટમ…
માંગરોળ કેશોદ રોડ પર ભરાયા પાણી, રેવન્યુની માટી ખાણ વિસ્તારની અંદર પેસ કદમીના કારણે ભરાયા પાણી અબતક, નીતીન પરમાર, માંંગરોળ માંગરોળમાં સતત ૧૩ કલાક સુધી…