Water color

ગુજરાત રાજય લલિતકલા અકાદમીના સહકારથી યોજેલા આ પ્રદર્શનમાં લેન્ડસ્કેપ સાથે જૂનાગઢની સ્થાપત્ય કલાના 50થી વધુ વોટર કલર માધ્યમના ચિત્રો શુક્રવારથી શરૂ થતાં પ્રદર્શનમાં જોવા મળશે અબતક,રાજકોટ…