wait

ઈન્તઝાર ખતમ... સિવિલ હોસ્પિટલમાં ન્યુરોસર્જનની અંતે નિમણુંક

લાંબા સમયથી કાયમી ન્યુરોસર્જન નહિ હોવાથી દર્દીઓને પડતી હતી હાલાકી : ડો. તેજસ ચોટાઈ આપશે સેવા આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલની મુલાકાત ફળી : ગરીબ દર્દી નારાયણો…