જીટીયુ દ્વારા ખાસ લેકચરરની પસંદગી: સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન મળ્યું લોકડાઉનનાં સમયથી ગુજ૨ાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી-જીટીયુએ ગુજ૨ાતની તમામ કોલેજોનાં પ્રાધ્યાપકોને વેબસાઈટ પ૨ લેકચ૨ અપલોડ ક૨વા આહવાહન આપ્યુ …
VVp College
વિદ્યાર્થીઓ માટે શિક્ષણની સાથો સાથ, લેપટોપ, વાલી વીમો, પ્લેસમેન્ટ, સેમિનાર હોલ, ક્રિેકેટપીચ અદ્યતન કેમ્પસ સહિતની અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ વી.વી.પી. ઈજને૨ી કોલેજ બ૨ા દ૨ેક ગેત્રમાં વિદ્યાર્થી હિત…
ડો. વિક્રમ સારાભાઇ પરની વીવીપી ઇજનેરી કોલેજના એસોસિએટ પ્રોફેસર ડો. નીરવ મણીયારની ડોકયુમેન્ટરીને જીટીયુ દ્વારા શ્રેષ્ઠ ત્રણ ડોકયુમેન્ટરીમાં સ્થાન આપવામાં આવ્યું છે. ભારતીય સ્પેશ કાર્યક્રમનાં પિતામહ…
અત્યાધુનિક મશીનમાં ઓટોમેશન પ્રવૃતિ: માલ-સામાન સેનેટાઈઝ કરવા ઉપયોગી અલ્ટ્રાવાયોલેટ કિરણોનો ઈલેકટ્રોનિકસ સર્કિટ સાથે ઉપયોગ કરીને વીવીપીના ઈલેકટ્રોનિકસ અને કોમ્યુનિકેશન વિભાગનાં છઠ્ઠા સેમેસ્ટરમાં ભણતા વિદ્યાર્થીઓ મિત પરેશભાઈ…
વીવીપી એન્જીનીયરીંગ કોલેજના કોમ્પ્યુટર એન્જીનીયરીંગ વિભાગ દ્વારા રેગ્યુલર સીલેબસમાં આવતા વિષયો સિવાય પણ વિઘાર્થીઓને તથા ફેકલ્ટીને હંમેશા કંઇક નવું મળતું રહે તે માટે સમયાંતરે કાંઇકને કાંઇક…