Vivo X200

Vivo એવો તે કેવો ફોન લોન્ચ કર્યો જે આપશે Apple અને Samsung ને પણ ટક્કર...

Vivo X200 અને Vivo X200 Pro ભારતમાં લોન્ચ કરવામાં આવ્યા છે. Vivo X200ની શરૂઆતની કિંમત 65999 રૂપિયા રાખવામાં આવી છે અને Pro વેરિયન્ટની કિંમત 94999 રૂપિયા…