ગાંજાના વાવેતર અને વેંચાણનું એ.પી.સેન્ટર ગણાતા ઠાંગા વિસ્તારમાંપોલીસ દ્વારા સર્જીકલ સ્ટ્રાઈક હાથધરવામાંઆવી છે. જેમાં વિંછીયા તાલુકાના નાનામાત્રા ગામની સીમમાંરૂરલ એસ.ઓ.જી.ની. ટીમ ત્રાટકીને ખેતરમાં ઉભા પાકમાં વાવેતરકરેલું…
Vinchhiya
વિંછીયા: લાયસન્સ ઘારક સહિત બે શખ્સો સામે નોંધાતો ગુનો ફટાકડી સાથેના ફોટા વાયરલ કરવાનો શોખ ભારે પડયો કોટડા સાંગાણીના પાંચ તલાવડાના શખ્સે સમાજમાં ભય પેદા કરવા…
પડધરીમાં સાત વર્ષ પહેલા લુંટ કરનાર આરોપી પડકાયો રાજકોટ ગ્રામ્યમાં પેરોલ ફલો સ્કોર્ડની ટીમે ગઇકાલે ગુના આચરી નાસ્તા ફરતા આરોપીઓ પર ગઇકાલે ધોંસ બોલાવી હતી. જેમાં…
ગુજરાતને ગૌરવ અપાવનાર પંજાબના અમૃતસર ખાતે કબડીમાં ગોલ્ડ મેડલ મેળવનાર વિંછીયા તાલુકાના બંધાળી ગામના સંજયભાઈ ગોહીલ માદરે વતન પધારતા સોમવારે જાહેર અભિવાદન અને રેલી સ્વરૂપે મોઢુકાથી…
પારિવારિક ઝઘડાનો ખાર રાખી કાકા ભત્રીજા સહીત ૪ પર હુમલો કાકા સહિતના ચાર શખ્સોએ લાકડી વડે ભત્રીજાને માર મારતા સારવાર અર્થે રાજકોટ ખસેડાયો વિછીયા તાલુકાના સનાળી…
દાખલો કઢાવવા આવેલા અરજદારોને ધરમનાં ધકકા, ભારે રોષ વીછીયા તાલુકામાં ગઈકાલે શુક્રવારે રજાનો દિવસ હોય તેવો માહોલ સર્જાયો હતો. દાખલા કઢાવવા માટે ૫૦ જેટલા અરજદારો વહેલી…