રાજયવ્યાપી આરોગ્ય સેતુ કાર્યક્રમનો આરંભ કરાવતા મુખ્યમંત્રી વિશ્ર્વ આરોગ્ય દિવસ નીમીતે મુખ્યમંત્રી દ્વારા આરોગ્ય સેતુ કાર્યક્રમનો રાજય વ્યાપી શુભારંભ કરાવાયો હતો. મુખ્યમંત્રી એ જણાવાયું કે, પહેલાના…
VIJAY RUPANI
ત્રણ દિવસમાં નોંધણી ભવનનું લોકાર્પણ નવા બનનારા એસ.ટી. બસ સ્ટેન્ડનું ખાતમુહૂર્ત ઉપરાંત સામાજીક અને ધાર્મિક કાર્યક્રમોમાં મુખ્યમંત્રી સહભાગી બનશે મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી આજથી ત્રણ દિવસ પોતાના…
મેવાસામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રવાસન વિભાગના વિવિધ પ્રોજેકટનું ખાતમૂહૂર્ત કર્યું: સિનીયર સિટીઝનોની યાત્રાની ટિકિટનો ૫૦ ટકા ખર્ચ રાજય સરકાર ઉઠાવશે રામનવમીના દિવસે ભગવાન શ્રી રામના ‚ડા…
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જેતપુર તાલુકાના મેવાસામાં શ્રી સુર્યમંદિર ધારેશ્વર ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું રસપાન કર્યું રામનવમીના પ્રવિત્ર દિવસે વિશાળ જનમેદનીને રામનવમીની શુભેચ્છા પાઠવતા મુખ્યમંત્રી વિજયભાઇ…
રાજકોટવાસીઓને આવતા બે વર્ષમાં મળશે હાઈટેક એસ.ટી. ટર્મિનલની ભેટ: બસ સ્ટેન્ડ તૈયાર થાય ત્યાં સુધી પાંચ સ્ળે હંગામી ધોરણે બસ સ્ટેન્ડ બનાવાશે રાજકોટવાસીઓ જેની આતુરતાપૂર્વક રાહ…
સમસ્ત રાજપુત સમાજ આયોજીત રામ નવમી મહોત્સવમાં મુખ્યમંત્રીએ હાજરી આપી આજે સવારે જેતપુર તાલુકાના મેવાસા ગામે શ્રી સમસ્ત ખાંટ રાજપૂત સમાજ દ્વારા આયોજિત રામનવમી મહોત્સવ -૨૦૧૭ની…
આઇપીએલ તેમજ રણજી ટ્રોફીના નામાંકિત ખેલાડીઓ સહિતના ૩ હજાર રમતવીરો ભાગ લેશે: ભારતભરની ર૦૦ જેટલી ટીમો વચ્ચે કાંટે કી ટક્કર સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ એસજીવીપી સૂર્યા…
ગૌવર્ધન ગૌશાળા સંસ્થામાં યુવા વૈષ્ણવાચાર્ય પૂ. વ્રજરાજકુમારજીની સર્વાધ્યક્ષ પદે વરણી: સૌરાષ્ટ્રમાં ગૌરક્ષા ભાવ સંવેદના જાગૃતિમાં નવો પ્રાણ ફૂંકાશે કાલાવડ રોડ પર ન્યારી ડેમ તરફ જતા રસ્તા…
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકાર રાજયમાં સર્વાંગી વિકાસની કામગીરી કરી રહી છે: ફ્રિ નિર્ધારણ વિધેયકનો સાચો હેતુ ભાજપ યુવા મોરચો ઘર-ઘર સુધી પહોંચાડશે: યુવા મોરચાના નવનિયુકત પ્રદેશ…
ગુજરાત પોલીસ અકાદમી કરાઇ ખાતે દીક્ષાંત પરેડ સમારોહ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્િિતમાં સંપન્ન યો હતો. તાલીમ પામેલ પોલીસના જવાનોને સંબોધન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, પ્રજાના રખેવાળ…