આજે રાત્રે સ્વામિનારાયણ મંદિર આયોજીત માનવ ઉત્કર્ષ મહોત્સવ, કાલે શિક્ષકોની ચિંતન શિબિર અને લઘુઉદ્યોગ ભારતીના કાર્યક્રમમાં હાજરી આપશે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજી બે દિવસ પોતાના હોમ…
VIJAY RUPANI
જીએસટી માટે ગુજરાત સરકાર સંપૂર્ણ સજ્જ: ‚પાણી ઉપરાંત ભાજપના અન્ય મુખ્યમંત્રીઓ સાથે વડાપ્રધાન મોદી અને અમિત શાહની બેઠક વર્ષ ૨૦૧૯ લોકસભાની ચૂંટણી માટેનો રોડ મેપ નવીદિલ્હી…
નીતિ આયોગ અને ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં રૂપાણીએ વિગતો આપી નવી દિલ્હી ખાતે નીતિ આયોગની ત્રીજા ગવર્નિંગ કાઉન્સિલની મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં ગુજરાત તરફી મુખ્યમંત્રી વિજય…
ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દિલ્હી ખાતે ભાજપ શાસિત મુખ્યમંત્રીની પરિષદમાં ઉપસ્થિત રહ્યા હતા તે પ્રસંગની તસ્વીર.
દેશનાં બાર જ્યોતિર્લીંગમાં પ્રમ સને બિરાજમાન સોમના મહાદેવ મંદિરનાં પરિસર ખાતે ૨૧ એપ્રિલ-૨૦૧૭ શુક્રવારે સાંજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ લાઇટ એન્ડ સાઉન્ડ શો ને ખુલ્લો મુક્યો હતો.…
ચાર દિવસીય લઘુ ઉદ્યોગ મેળામાં રાજય સરકાર તરફથી ઉદ્યોગો અંગેની વિકાસ યોજનાઓ અને સવલતોની જાહેરાત થવાની શકયતા લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા ચોથા ઈન્ડીયા ઉદ્યોગ ફેરનું આગામી…
રાજ્યના આઠ યાત્રાધામોમાં ર૪ કલાક સફાઇ અભિયાનનો સોમનાથથી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી: વેબસાઇટ લોન્ચ કરી બોર્ડની અદ્યતન વેબસાઇટ અને યાત્રાધામ અભિયાનનાં લોગાનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે…
સુરત ખાતે દિવ્યાંગોને ટ્રાયસિકલ તથા વ્હીલચેર સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, દિવ્યાંગ ભાઇઓ- બહેનોમાં ભગવાને એકાદ અંગોની ખામી આપી છે.…
સોમનાથ પરિસરનાં ૧.૮૬ લાખ ચોરસ મીટરની સ્વચ્છતાની કામગીરી ખાસ એજન્સી સંભાળશે ગુજરાતનાં યાત્રાધામોમાં વિશેષ સ્વચ્છતા જાળવવી એ રાજ્ય સરકારની પ્રામિકતા રહી છે. યાત્રાધામો સો જન-જન સુધી…
મુખ્યમંત્રીના હસ્તે ‚રુ.૨૨ કરોડના ખર્ચે તૈયાર યેલા વોકેશનલ તાલીમ કેન્દ્રનું લોકાર્પણ: તાલીર્માથીઓને નિમણુંકપત્રો એનાયત કરાયા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ધરમપુર તાલુકાના ઓઝરપાડા ખાતે રૂા.૨૨ કરોડના ખર્ચે નિર્માણાધિન…