ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ જાહેરાત કરી હતી કે, ગ્રામ્ય વિસ્તારમાં શાળા પ્રવેશોત્સવ ૨૦૧૭ ૮ જૂની ૧૦ જૂન સુધી યોજાશે. જયારે શહેરી વિસ્તારમાં આ કાર્યક્રમ ૨૨ ી…
VIJAY RUPANI
રૂ.૧૪૪ કરોડના ખર્ચે બનનારા ૨૬૫૬ સ્માર્ટ ઘર અને રૂ.૧.૮૧ કરોડના ખર્ચે ભગવતીપરા મેઈન રોડના ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું પણ ખાતમુહૂર્ત કરશે દિવસ દરમિયાન ૪૪ વખત ખોલબંધ તા રેલવે…
રેશનીંગ દુકાનદારોને ધાક ધમકી આપી કહેવાતા રાજકારણીની ગુંડાગીરી સામે તાત્કાલિક પગલા લેવા સ્થાનિકોની માંગણી કોડીનાર શહેરમાં ચુંટણી ફંડના નામે રેશનીંગ દુકાનદારો પાસેથી ઉઘરાણા કરી અને રેશનીંગ…
ઉમરગામથી હિંમતનગર જતા રૂપાણીના હેલીકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડીંગ ગુજરાત સરકાર પાસે રહેલા ચોપર અને પ્લેન ૧૦થી વધુ વર્ષથી જુના હોવાના કારણે મુખ્યપ્રધાન સહિતના નેતાઓને જીવના જોખમે પ્રવાસ…
૪૮ હજાર બુમાં હાર્ટ ટુ હાર્ટ સંપર્ક કરાશે: સોશિયલ મીડિયા કી ૪૦ લાખ લોકોનો નેટ ટુ નેટ સંપર્ક: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘મન કી બાત’માં કાર્યકરોને સંબોધશે…
ધરોઈ ડેમ આધારીત ૯૬.૧૨ કરોડની પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ: સાબરકાંઠામાં ‚ા.૨૦૭ કરોડના વિકાસ કામો મુખ્યમંત્રીના હસ્તે પ્રજાર્પણ: આવનારા દિવસોમાં ‚ા.૩૨૬ કરોડના વિકાસ કામોને સરકાર હાથ ધરશે…
માત્ર એક જ એન્જીન ધરાવતા હેલીકોપ્ટરોના તો ઉપયોગ ગુજરાતમાં ચૂંટણીનું વર્ષ છે ત્યારે સરકાર વિપક્ષનો કોઈપણ વિરોધ ઉભો ન ાય તે માટે ફૂંકી ફૂંકીને પગલા લઈ…
૨૮મી મે થી ૫ જૂન ભાજપની વિસ્તારક યોજના: રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો છોટાઉદેપુરમાં વિશેષ પ્રવાસ: વડાપ્રધાન મન કી બાત કરશે પ્રદેશ પ્રવકતા ભરતભાઈ પંડયાએ જણાવ્યું હતું…
મુખ્યમંત્રીની સ્વર્ણિય ગુજરાત યોજના અંતર્ગત કાલાવડ નગરપાલીકાને શહેરના વિકાસના કામો માટે નગરપાલીકાના પ્રમુખ મનોજભાઇ જાનીને મુખ્યમંત્રીના હસ્તે ‚ા ૫૬ લાખનોચેક અર્પણ કરવામાં આવ્યો હતો. સ્વર્ણિય ગુજરાત…
કચ્છમાં ૧૦૦૦ કરોડના વિવિધ પ્રોજેકટસનું લોકાર્પણ-ખાતમુહૂર્ત: સૌની યોજના દ્વારા કચ્છને મળનાર નર્મદા નીરના વધામણા.. ગુજરાત વિધાનસભાની ચુંટણીના આડે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે માદરે વતનને…