આગામી ડિસેમ્બર માસ સુધીમાં રાજ્યમાં ૭૫૦ પંડિત દીનદયાળ જનઔષધિ કેન્દ્રો ખોલવાની મહત્વની જાહેરાત રાજ્યની આરોગ્ય ક્ષેત્રની યોજનાઓમાં સિમાચિહ્ન‚પ સાબીત યેલી મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજનાના સઘન અમલીકરણ…
VIJAY RUPANI
ઓલ ગુજરાત કેટરીંગ એસોસીએશનની વાર્ષિક સાધારણ સભા સંપન્ન: કેટરીંગ વ્યવસાયમંત્રી જીએસટીના દર ૧૮ ટકાથી ૧ર ટકાનો કરવા રજૂઆત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ નિરાલી રિસોર્ટ ખાતે ઓલ…
પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે આજે માદરે વતન રાજકોટની મુલાકાતે આવેલા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા તેઓના ધર્મપત્ની અંજલીબેન રૂપાણીએ શહેરમાં આવેલા સર્વેશ્ર્વર મહાદેવ…
જડ્ડીબુટ્ટી સપ્તાહ નિમિત્તે ઔષધીય રોપાનું વિનામુલ્યે વિતરણ: રોગોના નિદાન-સારવાર માટે પતંજલી આયુર્વેદિક ચિકિત્સાલયનું કરાયું લોકાર્પણ યુનિવર્સિટી રોડ, પંચાયત ચોક ખાતે આજરોજ રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના વરદ્…
સમસ્યાના પરંપરાગત નિરાકરણને બદલે ટેકનોલોજીયુકત ઝડપી ઉકેલ એ સમયની માંગ: મુખ્યમંત્રી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં મારવાડી યુનિ. ખાતે હેકાોન સ્પર્ધા યોજાઇ હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગત…
મુખ્યમંત્રી વિજય રૂપાણી કાલથી બે દિવસમાં સોમનાથ જશે. ત્યાં તેઓ સોમવારે સવારે મંગલા આરતી , મહાપૂજા, ગંગાજળ અભિષેક કરી ધ્વ્જરોહણ કરશે. રાજ્યસભાની ચૂટણી પૂર્વે બમ્પર લોટરી…
મધરાતે ૨ વાગ્યે આજી-૧ ડેમ ઓવરફલો થયો મુખ્યમંત્રીએ રાજકોટની મુલાકાત વેળાએ આજી ડેમમાં નવા નીરના વધામણા કર્યા: ડેમસાઈટ પર જનમેદની ઉમટી: રાજકોટનું જળસંકટ હલ રાજકોટવાસીઓ જે…
એક વર્ષના કાર્યકાળમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અનેક લોકઉપયોગી નિર્ણયો લીધા: સરકારથી ગુજરાતની જનતા ખુશખુશાલ હિંદુ પંચાગ મુજબ આજે ગુજરાતની ‚પાણી સરકારનું એક વર્ષ પૂર્ણ થયું છે.…
અમદાવાદમાં ગઈકાલ સાંજથી અનરાધાર વરસાદ વરસી રહ્યો હોય. સમગ્ર શહેરમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાય જવા પામી છે. અનેક વિસ્તારોમાં રાહત અને બચાવ કામ માટે રેસ્કયુ બોટ…
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ અમદાવાદ ના વરસાદી અસરગ્રસ્ત નિકોલ વિસ્તાર માં રેસકયું બોટ માં પાણી વચ્ચે જઈને આપતિગ્રસ્ત લોકો ની પરિસ્તીથી ની જાતમાહિતી મેળવી હતી.