VIJAY RUPANI

vijay rupani 1474627807

૧લી ડિસેમ્બરી અછતગ્રસ્ત પ૬ તાલુકા સહિત ઓછો વરસાદ ધરાવતા અને ખાસ પેકેજ જાહેર યેલા ૪પ મળી ૯૬ તાલુકામાં સહાય અપાશે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વની વર્તમાન સરકારે…

Vijay Rupani | Bada Ganesh

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વડોદરા ખાતે ભગવાન ગજાનનની આરાધના અને પ્રાચીન શિવ સ્વરૂપ જાગનાથનું પૂજન-અર્ચન કર્યું: વિધાનસભા અધ્યક્ષ પણ ગણેશ વંદનામાં જોડાયા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીજીએ ગણેશોત્સવના પવિત્ર…

મુખ્યમંત્રીએ દક્ષિણ ગુજરાતના વલસાડ-ભરૂચ-સુરત-નવસારીના કલેકટરો સાથે વિડીયો કોન્ફરન્સ યોજી કામગીરી સમીક્ષા હાથ ધરી છે. મુખ્યમંત્રી સ્વયં સરકારના વિભાગોની કામગીરીનું રિયલ ટાઇમ મોનિટીંગ ડેશ-બોર્ડી કરે છે. મુખ્યમંત્રી…

ગુજરાત સરકારની અભિનવ પહેલ ૧૮૧ અભયમ્ મોબાઇલ એપનું લોન્ચીંગ કરતા મુખ્યમંત્રી ગૂગલ પ્લેસ્ટોર  એપલ એપસ્ટોર પરી એપ ડાઉનલોડ કરી શકાશે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતની મહિલાઓ, માતાઓ,…

પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા જ્ઞાન પ્રબોધિનીમાં ૨૩ બાળકોને દીક્ષિત કરાયા માસૂમોને તેમના બચપનમાં જો યોગ્ય વાતાવરણ અને તક મળી રહે તો તેમનામાં છૂપી રહેલી અખૂટ…

લોધિકા આઈટીઆઈનું રિમોટ વડે લોકાર્પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે લોધીકા તાલુકાની મોટાવડા પ્રાથમિક શાળા ખાતેથી મિશન વિદ્યાનો પ્રારંભ કરાવ્યો છે. મિશન વિદ્યા અંતર્ગત રાજયભરની પ્રાથમિક શાળાઓમાં…

Chief Minister Vijaybhai? Water at Kalk in Rajkot

અટલ સરોવરમાં નવા નીરનું પુજન: રેસકોર્સ-૨માં ધનિષ્ઠ વૃક્ષારોપણ કરશે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવતીકાલે રાજકોટની મુલાકાતે આવી રહ્યાં છે. તેઓના હસ્તે રેસકોર્સ-૨માં ધનિષ્ઠ વૃક્ષારોપણ અને અટલ…

CM to inspire farmers for 100% drip irrigation in sugarcane crops: CM

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ રાજ્યમાં શેરડી ના પાક માં ૧૦૦ટકા ડ્રીપ ઇરીગેશન માટે ખેડૂતો ને રાજ્ય સરકાર પ્રેરિત કરશે તેવી નેમ વ્યક્ત કરી છે. મુખ્યમંત્રી…

Chief Minister welcomed the teacher community to take mission Vidya in Mission mode

વિદ્યાર્થી-બાળકમાં કોન્ફિડન્સ બિલ્ટ અપ કરી ઉજ્જવળ ભાવિની છલાંગ લગાવવાનું પ્રોત્સાહન શિક્ષકો જ નોબેલ પ્રોફેશનથી આપી શકે: વિજયભાઇ રૂપાણી મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ ધોરણ ૬ થી ૮ ના…

Former officials who thank Chief Minister Vijaybhai Rupani

રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ પદાધિકારીઓએ અઢી વર્ષ શાસનમાં રાજ્યસરકારના સહયોગ બદલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આભાર માન્યો.રાજકોટના પૂર્વ મેયર ડો.જૈમન ઉપાધ્યાય, પૂર્વ ડે.મેયર દર્શીતાબેન શાહ, પૂર્વ સ્ટેન્ડીંગ કમિટી…