સરકારે ગત ૯ માસમાં ૮૨ યોજનાઓ પર લગાવી મંજુરીની મહોર: માધાપર, મોટામવા અને મુંજકા રાજકોટ મહાપાલિકામાં ભળે તેવી સંભાવના ગુજરાત રાજયનાં પ્રગતિશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજયને…
VIJAY RUPANI
મધ્યપ્રદેશ સરકાર નર્મદા કંટ્રોલ ઓથોરીટી સામે સુપ્રીમમાં જતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વ્યકત કરી નારાજગી: ડેમને ૧૩૮ મીટર સુધી ભરવા સામે મધ્યપ્રદેશ સરકારનો વિરોધ નર્મદા ડેમને ૧૩૮…
રાજકોટ શહેર ભાજપ દ્વારા અત્રે રેસકોષ ગ્રાઉન્ડ ખાતે શ્રી સિધ્ધી વિનાયક ધામ ખાતે ભવ્યી ભવ્ય ગણપતિ મહોત્સવનું આયોજન ગત તા ૨ સપ્ટેમ્બરી કરવામાં આવેલ છે. આ…
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કરી નામકરણની જાહેરાત: રાજકોટવાસીઓને ૧૮માં કોમ્યુનિટી હોલની સુવિધા પ્રાપ્ત ગઈકાલે રાજકોટની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મહાપાલિકા, રૂડા અને કલેકટર તંત્રનાં અલગ-અલગ રૂા.૫૯૧.૭૩…
વિકાસ માટે રાજ્ય સરકાર પૂરતા પ્રમાણમાં નાણાં આપશે : ગુજરાતનાં શહેરો સમગ્ર વિશ્ર્વ સો સ્પર્ધા કરવા સક્ષમ: વિજય રૂપાણી રાજકોટમાં ૫૯૨ કરોડના વિકાસકામોના શ્રીગણેશ કરતા મુખ્યમંત્રી…
બીજી ઓકટોબરી સમગ્ર રાજ્યમાં સીંગલ યુઝ પ્લાસ્ટિક પરનો પ્રતિબંધ કડકાઇથી અમલમાં આવશે, એવી મુખ્યમંત્રીએ આ પ્રસંગે જાહેરાત કરી હતી. અને ઉમેર્યું હતું કે ભવિષ્યની પેઢી માટે…
વ્યવસાય વેરામાં વ્યાજ માફી યોજના લાવ્યા અને સૌની યોજનાથી આજી, ન્યારી, ભાદરને નર્મદાનાં નીરથી ભર્યા: શહેરનાં વિકાસ માટે મન મુકીને ગ્રાન્ટ ફાળવનાર મુખ્યમંત્રીનો આભાર માનતા સ્ટેન્ડિંગ…
ગોંડલમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિ: શ્રીરામ સાર્વજનિક હોસ્પિટલને ૧૫ વર્ષ પૂર્ણ તા હોસ્પિટલના આધુનિકરણ માટે પૂ.રમેશભાઈ ઓઝાના વ્યાસાસને ભાગવત સપ્તાહ ચાલી રહી…
ગોંડલ ખાતે શ્રીરામ સાર્વજનિક હોસ્પિટલ દ્વારા આયોજીત પૂ.રમેશભાઈ ઓઝાની ભાગવત સપ્તાહમાં હાજરી આપતા વિજયભાઈ રૂપાણી: સાંજે રાજકોટમાં અલગ-અલગ ગણેશ મહોત્સવમાં પણ ઉપસ્થિત રહેશે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી…
રેજન્સી લગૂન રીસોર્ટ ખાતે આયોજન: શહીદ જવાનોના પરિવારને ચેક વિતરણ કરાશે: એસો.નાં હોદેદારો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે શાપર-વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ એસો. દ્વારા મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં શહિદ જવાનોનાં ૩૫ પરિવારોને…