video clip

સમુહ શાદીના કાર્યક્રમમાં ઉશ્કેરણીજનક વીડિયો ક્લિપ અંગે રાજ્યસભાના સાંસદ કોર્પોરેટર સામે પોલીસ ફરિયાદ

સાંસદના સોશિયલ મીડિયા એકાઉન્ટના એક્સ પ્લેટફોર્મ પર વીડિયો કલીપ મૂકી રાષ્ટ્ર કક્ષાએ બે કોમ વચ્ચે વૈમનસ્ય પેદા થાય તેવું કૃત્ય કરવા અંગે ગુનો નોંધાયો જામનગરમાં વર્તમાન…