Vadodara city

Night sky view of Vadodara's International Stadium, Kotambi Stadium lit up with 400 LED bulbs

તારીખ 22-24 અને 27 ડિસેમ્બરના રોજ વન-ડે સિરીઝની ત્રણ મેચ ઇન્ટરનેશનલ મેચ પહેલા સ્ટેડિયમની ફ્લડ લાઈટનું ટેસ્ટીંગ કરાયું વડોદરામાં કરોડોના ખર્ચે બનાવવામાં આવેલા કોટંબી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં…