Vadatal

Vadtal Harikrishna Maharaj Temple'S 200Th Prestige Festival To Be Celebrated With Pomp

સ્વામીનારાયણ સંપ્રદાયના ઉત્સવો-મહોત્સવ જગપ્રખયાત છે તેમજ એમાયે સમૈયો એ તો સંપ્રદાયના પેટન્ટ ઉત્સવ કહેવાય કેમ કે, સ્વયં સ્વામીનારાયણ ભગવાન વખતથી વખતો વખત કાર્તીકી સમૈયા”નુ આયોજન થતુ…