ઉપલેટા શહેર મુસ્લીમ સમાજના પવિત્ર તહેવાર નીમીતે ઇરાકના બગદાદ શહેરમાં કરબલાઓની શહીદીની યાદમાં ઉજવાના મહોરમ પર્વમાં મુસ્લીમ સમાજના વિવિધ યુવાનો, ગ્રુપો, કમીટીઓ દ્વારા તાજીયા બનાવવામા આવે…
upleta
ઉપલેટામાં ૬.૧૭ કરોડના ખર્ચે નિર્માણ કરેલ કુલ ૧૪ કામોના લોકાર્પણ તથા અંદાજીત ‚પિયા ૯.૬૦ કરોડના ખર્ચે નવા વિકાસ કામોના ખાતમુહૂર્તનું ગઈકાલે રાજયના કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાના…
ભાયાવદરમાં ભવ્ય રોડ-શો યોજી હાર્દિક પટેલે દસ હજારની જનમેદનીને સંબોધી: ગામ બંધ રાખી લોકો સ્વયંભુ હાર્દિકનું સ્વાગત કરવા ઉમટયા ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામે હાર્દિક પટેલનો ભવ્ય…
કપાસ, મગફળી, એરંડા સહિતના પાકને ફાયદો સખત બે દિવસના બફારા બાદ ગઇકાલે બપોર બાદ વીજળીના કડાકા ભડાકા બાદ વરસાદનું આગમન થતાં બે કલાકમાં ત્રણ ઇંચ જેવું…
૧૦૦૦ કાર્યકરો સાથે બંને વિજય ઉમેદવારોના વાજતે-ગાજતે વિજય સરઘસ નિકળતા શહેરીજનોએ ફુલડે વધાવ્યા ગત તા.૧૦મીએ ભાયાવદર નગરપાલિકાની યોજાયેલ પેટા ચુંટણીમાં ૫૦ ટકા જેવું મતદાન થયા બાદ…
આવતીકાલથી દેશભરમાં જી.એસ.ટી. કાયદો અમલમાં આવી રહ્યો હોય આ કાયદો વેપારીના ધંધા રોજગાર માટે અવરોધ‚પ સાબીત થાય તેમ હોય તેના વિરોધમાં ઉપલેટા શહેરને ચેમ્બર ઓફ કોમર્સ…
ઉપલેટામાં ગૌવંશ ઉપર યેલા હુમલાના ઘેરા પડઘા: હુમલાખોરને પકડી આકરી કાર્યવાહી કરવાની માંગણી ઉપલેટામાં બે દિવસ પહેલા હિન્દુ સમાજની માં સમાન ગૌમાતાને ગાંધી ચોકમાં રાત્રીના સમયે…