unmanned

ધણીધોરી વગરની બની ગયેલી  એઇમ્સ લોકોના સ્વાસ્થ્યને પીડા ઉભી કરશે?

રાજકોટ એઇમ્સનું સુવર્ણ સપનું રોળવાઇ રહ્યું છે? કોંગ્રેસ મહિલા અગ્રણી ગાયત્રીબા વાઘેલાએ રાજકોટ એઇમ્સના વિવિધ પ્રશ્ર્નોને લઇ ચિંતા વ્યક્ત કરી: એઇમ્સના પ્રશ્ર્નોને લઇ મુખ્યમંત્રી અને રાજકોટ…