Uncovered

સૌરાષ્ટ્રમા ઉઘાડ: કચ્છમાં "આફત” અવિરત!

સૌથી વધુ માંડવીમાં 17 ઈંચ, મુંદ્રામાં 9 ઈંચ, દ્વારકામાં 7.5 ઈંચ, અબડાસામાં 6 ઈંચ વરસાદ, માંડવી ગામ સંપર્ક વિહોણું બન્યું: આજે પણ કચ્છમાં ભારે વરસાદની આગાહી…