Udyognagar

ઉદ્યોગનગર વિસ્તારમાં નેશનલ સેમ્પલ સર્વે: બ્રાસ ઉદ્યોગોના વિકાસનું મૂલ્યાંકન કરાશે

સર્વેમાં ઉદ્યોગકારોની સાથે વાતચીત કરીને અહેવાલ તૈયાર કરાશે જામનગર ઉદ્યોગ નગર વિસ્તારમાં નેશનલ સેમ્પલ સર્વેથી બ્રાસ ઉદ્યોગોના વિકાસનું મૂલ્યાંકન થશે સવારથી સાંજ સુધી ચાલનારા આ સર્વેમાં…