Udyog

ભગવતીપરામાં ડી.કે. ગૃહ ઉદ્યોગમાંથી 175 કિલો વાસી ‘ફ્રાઇમ્સ’નો જથ્થો પકડાયો

ફેક્ટરીમાં વેંચાણ અર્થે સંગ્રહ કરાયેલા ફ્રાઇમ્સના પેકેટ પર મેન્યુફેક્ચર ડેઇટ, એક્સપાયરી ડેઇટ કે બેચ નંબર લખવામાં આવ્યા ન હતા: ફ્રાઇમ્સના જથ્થાનો નાશ કરી પેઢીના માલિકને નોટિસ…