UBHL

viju mallya d d.jpg

ભાગેડું વિજય માલ્યાને સુપ્રીમકોર્ટ તરફથી વધુ એક ઝટકો લાગ્યો છે. માલ્યાની શરાબ કારોબારી કંપની યુનાઇટેડ બ્રુઅરીઝ હોલ્ડિંગ્સ લિમિટેડ (યુબીએચએલ)ની એક અરજીનો સુપ્રીમે અસ્વીકાર કરી દીધો છે.…