ટ્રકમાં ભરેલો કપાસની ગાંસડીઓ ભળીને ખાખ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબ઼ડી-અમદાવાદ હાઈવે પર કાનપરાના બોર્ડ નજીક કપાસની ગાંસડીઓ ભરેલી ટ્રકમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી. માણાવદરથી…
Truck
ગેસ વેલ્ડીંગથી કામ કરતી વેળાએ સર્જાઈ દુર્ઘટના: માલિક પિતા-પુત્રને સારવારમાં ખસેડાયા મોરબી તાલુકાના પીપળીયા ગામે બસ સ્ટેન્ડ પાસે આવેલ ભંગારના ડેલામાં ગેસ વેલ્ડીંગથી ટ્રક કાપણી વેળાએ…
રૂ.25 લાખના તાંબા-પિતળના જુથ્થા સાથે સીઝ કરાયેલો ટ્રક બહુમાળી ભવનમાં રાખ્યો’તો રાજકોટ અને ભાવનગરના શખ્સોએ રૂા.9.50 લાખનું તાંબાનું કબ્જે કરાયું: સીસીટીવી ફુટેજના આધારે ક્રાઇમ બ્રાન્ચે…
તાલુકામાં ગેરકાયદેસર ખનીજ ચોરો બે ફાર્મ બન્યા છે ત્યારે વધુ એક વખત મામલતદાર અને ટીમે બે ટ્રક રોયલ્ટી રોયલ્ટી વગર રેતીના ઝડપી લઇ 1પ લાખ રૂપિયામાં…
નવા 150 ફૂટ રીંગ રોડ પર પરશુરામ ચોકડી પાસે બનેલો બનાવ: ઇજાગ્રસ્તોને સિવિલમાં ખસેડાયા રાજકોટમાં નવા 150 ફૂટ રીંગ રોડ પર આવેલ પરશુરામ ચોકડી નજીક ટ્રકનું…
ઘટનાની જાણ થતાં ગામ લોકો અને પોલીસ કાફલો દોડી જઈ ટ્રાફિક ક્લિયર કરાવ્યો માંગરોળ પાસે કેશોદ રોડ પર રુદલપુરથી આગળ એસટી બસ અને નાળિયેર ભરેલા ટ્રક…
પોલીસ ઘટના સ્થળે પહોચી ત્યારે કારમાંથી માત્ર 22 બોટલ હાથ લાગી; હાઈ-વે પર ચેકિંગ કરતા બે બોટલની ચોરી કરી નાસી રહેલા બે શખ્સો ઝડપાયા જેતપૂરના મોટાગુંદાળા…
મહિલા ટ્રકના ટાયરમાં ફસાતા મહામહેનતે બહાર કઢાઈ : ટ્રકનો સામાન રોડ પર રેલમછેલમ રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે ભંગાર ભરેલા ટ્રકે એક મહિલાને હડફેટે લીધી હતી. અને ટ્રક સર્વિસ રોડ પર ચડી ગયો હતો અને મહિલાનો બચાવ કરી તેણીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ અંગે મળતી માહિતી મુજબ રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક ભંગાર ભરેલી ટ્રકે મહિલાને હડફેટે લીધી હતી. જેમાં મહિલા ટ્રકના ટાયર નીચે ફસાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. અને લોકોમાં અફરાતફરી મચી હતી બાદ આ બનાવની જાણ ફાયરબ્રિગેડને થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જવાનોએ મહામહેનતે મહિલાને બહાર કાઢી હતી અને તેણીને પોલીસ વાનમાં જ ખાનગી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવી છે.ટ્રક ડ્રાયવર બ્રેક ફેલ થયા હોવાથી અકસ્માત સર્જાયો તેવું પોલીસ સમક્ષ રટણ કરી રહ્યો છે
સુરેન્દ્રનગર જિલ્લામાં સતત અકસ્માતો વધી રહ્યા છે ત્યારે ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લાના રોડ રસ્તાઓ ગોઝારા બની જવા પામ્યા છે. ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લાના જાહેર રોડ રસ્તા…
ટ્રક માલિકો અને યાર્ડના વેપારીઓ વચ્ચે હમાલીના મુદે મડાગાંઠ સર્જાતા અનિશ્ર્ચિત મુદત સુધી હડતાલનું એલાન: યાર્ડમાંથી માલ નહી ઉપડે યાડઁ માં જણસી ઉતારવા આવતાં ટ્રક ચાલકો…